KATHIYAWADI KADHI MASALA

કાઠિયાવાડી કઢી મસાલો

જેનિલનો કઢી મસાલો ૫૦૦ એમ.એલ. છાશને અનુલક્ષીને તૈયાર કરવામાં આવ્યો છે. ૫૦૦ એમ.એલ. છાશમાં જેનિલનો કઢી મસાલો ઉમેરી બરાબર મિક્સ કરો. હવે તેને તમારી રીતે રાંધો. તમારા રસોડાના કોઈપણ મસાલાનો ઉપયોગ કરશો નહીં.

બ્લોગ પર પાછા