SAHI BIRYANI MASALA

સાહી બિરયાની મસાલા

૨૫૦ ગ્રામ બાસમતી ચોખા બાફીને, ૩ ચમચી તેલમાં ડુંગળી, આદુ, લસણની ચટણી અને ૨ ટામેટાની પ્યુરી નાંખી સાંતળો. તેમાં મરચું અને હળદર નાખી ઉકાળો. તેલ છૂટું પડે પછી જેનીલ સાબ્રસ મસાલાનો શાહી બિરયાની મસાલો ઉમેરો. સ્વાદાનુસાર મીઠું નાખી, ૨ ચમચી ઘી, અડધો કપ દૂધ ઉમેરી ઢાંકીને ધીમા તાપે ૧૫ મિનિટ ગરમ કરી સલાડ સાથે સર્વ કરો.

બ્લોગ પર પાછા