સૌપ્રથમ એક બાઉલમાં થોડું તેલ ગરમ કરીને તેમાં લસણ, ડુંગળી, કેપ્સિકમ ઉમેરો. જેનિલ સબરાસ મંચુરિયન મસાલાને એક ગ્લાસ પાણીમાં મિક્સ કરીને બાઉલમાં ઉકાળો. આ ગ્રેવીમાં મંચુરિયન ટીકડી મૂકો અને પાણી ઉકળવા માંડે ત્યાં સુધી બે થી ત્રણ મિનિટ સુધી હલાવતા રહો.