SP. KUTCHI DABELI MASALA

સ્પેશ્યલ કચ્છી દાબેલી મસાલા

સૌ પ્રથમ, ૫૦૦ ગ્રામ બટાકાને ઉકાળીને છૂંદો તૈયાર કરો. ત્યારબાદ ૧૦૦ મિલી પાણીમાં જેનીલનો સબરસ દાબેલી મસાલો મિક્સ કરો. ત્યારબાદ એક બાઉલમાં ૫૦ ગ્રામ તેલ ગરમ કરીને તેમાં મિક્સ કરેલો મસાલો ઉમેરો. ત્યારબાદ મસાલો ઉકાળીને કાઢી લો. બટાકાનો છૂંદો મિક્સ કરો. મસાલો, આદુ, દાડમ, કોથમીર સરખા પ્રમાણમાં મિક્સ કરો.

બ્લોગ પર પાછા